Official Player Registration Portal — Season-2 2026
OPEN FOR REGISTRATIONખેલાડી નોંધણી માટેના નિયમો અને શરતો | Registration Terms & Conditions
કૃપા કરીને નોંધ લો:
Sherpura Premier League (SPL) માં ખેલાડી તરીકે નોંધણી કરતા પહેલાં નીચે જણાવેલ તમામ નિયમો, શરતો અને સૂચનાઓ ધ્યાનથી વાંચવા જરૂરી છે.
નોંધણી કરનાર વ્યક્તિએ "હા, હું ઉપરોક્ત નિયમો અને શરતો સ્વીકારું છું" પર ક્લિક કર્યા બાદ જ નોંધણી માન્ય ગણાશે.
નોંધણી દરમિયાન ખેલાડીએ નીચે મુજબની માહિતી સાચી આપવી ફરજિયાત રહેશે:
ખોટી, અધૂરી અથવા ભ્રામક માહિતી નોંધણીને અમાન્ય બનાવી શકે છે.
નોંધણી કરનાર દરેક ખેલાડીએ નીચે મુજબની બાબતો સ્વીકારવી ફરજિયાત રહેશે:
જો નોંધણી દરમિયાન ખોટી માહિતી, ખોટું સરનામું, ખોટી ઓળખ, ખોટો ફોટો અથવા અન્ય કોઈ ભ્રામક માહિતી આપવામાં આવશે તો:
આવી સ્થિતિમાં આયોજક સમિતિનો નિર્ણય અંતિમ રહેશે.